<strong>પાટણઃ </strong>ગુજરાત રાજય લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ ના કર્મચારી મંડળ દ્વારા અપાયેલા આદેશ અન્વયે કર્મચારીઓની વિવિધ માગણીઓ સંદર્ભે સોમવારથી શનિવાર સુધી જિલ્લા મથક પર કર્મચારીઓ દ્વારા પ્રતિક ઉપવાસના કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. અગાઉ વર્ગ-૩ ના કર્મચારીઓએ કાળીપટ્ટી બાંધી સરકારી કામગીરી સામે વિરોધ નોંધાવ્યા બાદ સોમવારથી સમગ્ર રાજ્યમાં આ કર્મચારીઓ પ્રતિક ઉપવાસ
from gujarat http://bit.ly/2EQWSmn
No comments:
Post a Comment