સુરેન્દ્રનગર-કચ્છમાં ભૂકંપના આંચકા, જુઓ વીડિયો

સુરેન્દ્રનગર-કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સુરેન્દ્રનગરમાં 1.5ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ સાયલા પાસે હતું. જ્યારે કચ્છમાં સવારે 1.9 અને રાતે 1.6ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 

from gujarat http://bit.ly/2EUTOq2

No comments:

Post a Comment