બહેન અર્પિતાની ક્રિસમસ પાર્ટીમાં ડાન્સ કરતા જોવા મળ્યા સલમાન, અરબાઝ અને સોહેલ, Video થયો વાયરલ

<strong>મુંબઈઃ</strong> સમગ્ર દેશમાં ક્રિસમસની ઉજવણી થઈ રહી છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર્સ પણ ક્રિસમસની પોતાની રીતે ઉજવણી કરે છે. આ અવસર પર અનેક સ્ટાર્સે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. સલમાન ખાનની બહેન અર્પિતા શર્માએ દીકરા આહિલ તરફથી એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં ત્રણે ભાઈ સલમાન, અરબાઝ અને સોહેલ પહોંચ્યા

from entertainment http://bit.ly/2rS2IvZ

No comments:

Post a Comment