<p><strong>અમદાવાદઃ</strong> ગુજરાત કૉંગ્રેસમાં સુનામી આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ગુજરાતમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં નારાજગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કૉંગ્રેસના નારાજ નેતા અર્જુન મોઢવાડિયાના ઘરે એક બેઠક મળી છે. આ બેઠકમાં ગુજરાત કૉંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા.</p> <p>આ ગુપ્ત બેઠકમાં અર્જુન મોઢવાડિયા ઉપરાંત દિનશા પટેલ, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી
from gujarat http://bit.ly/2LzKAjh
No comments:
Post a Comment