PM મોદી આવતીકાલથી બે દિવસય ગુજરાતની મુલાકાતે, કેવડિયા ખાતે DG કોન્ફરન્સમાં આપશે હાજરી

<strong>ગાંધીનગર:</strong> વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મીએ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી નર્મદાના કેવડિયાના સાધુબેટ ખાતે ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સનમાં હાજરી આપશે. પ્રધાનમંત્રીનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજરી આપશે. કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ ટેન્ટ પણ સિટી પહોંચ્યા છે. આ પહેલાં તેમણે સ્ટેચ્યુ

from gujarat https://ift.tt/2BtdYTQ

No comments:

Post a Comment