<strong>બેંગલુરુઃ</strong> કોંગ્રેસના દિવંગત નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એમએચ અંબરીશની પત્ની અને દક્ષિણ ભારતીય બહુભાષી અભિનેત્રી સુમલથાએ કહ્યું કે, તે મંડ્યા લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં સુમલથાએ મંડ્યા સીટ પર તમામ અટકળોને વિરામ આપવા કહ્યું. તેણે કહ્યું, લોકસભા ચૂંટણીમાં હું અપક્ષ
from entertainment https://ift.tt/2Oe2IAK
No comments:
Post a Comment