અક્ષય કુમાર સાથે કામ કરનાર આ એક્ટરને ખાવાના પણ ફાંફા, બની ગયો ચોકીદાર

<strong>નવી દિલ્હીઃ</strong> બોલિવૂડ અને ગ્લેમરની દુનિયામાં કામ કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં મુંબઈ આવે છે. તેમાંથી ઘણાં સફળ થાય છે તો ઘણાંને લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડે છે. આવા જ એક એક્ટર સવી સિદ્ધૂ હાલમાં ચર્ચામાં છે, જેણે પોતાનું ગુજરાન ચલાવવા માટે સિક્યોરિટી ગાર્ડની નોકરી કરવી પડી

from entertainment https://ift.tt/2CtQzTu

No comments:

Post a Comment