પંચમહાલઃ પોલીસે રોકતા ચાલકે કાર ભગાવી ને બેને લીધા અડફેટે, ઉશ્કેરાયેલા લોકોએ શું કર્યું? જુઓ વીડિયો

કાલોલમાં ટોળાએ કાર ચાલકનો ઘેરાવો ઘેરાવ કરી ગાડીના કાચ તોડી ચાલક પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. પોલીસથી બચવા ચાલકે કાર ભગાવતા બેને અડફેટે લીધા હતા. કારમાંથી પોલીસને દારૂ મળી આવ્યો છે.

from gujarat https://ift.tt/2EvjGYq

No comments:

Post a Comment