કચ્છઃ ભચાઉ પાસે વહેલી સવારે આવ્યો ભુકંપ, લોકો નીકળી ગયા ઘરની બહાર, જાણો વિગત

કચ્છ: ભચાઉ નજીક આજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે વહેલી સવારે વહેલી સવારે 6.21 વાગ્યે 3.2ની તિવ્રતાનો આંચકો આવ્યો હતો. ભચાઉથી 21 કી. મી. દૂર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

from gujarat https://ift.tt/2Ez54HK

No comments:

Post a Comment