વલસાડઃ જાન લઈ પરત ફરતાં પરિવારને નડ્યો અકસ્માત, નવવધૂ સહિત ચારના મોતથી અરેરાટી, જુઓ વીડિયો

વલસાડઃ વાગલ ધરા પાસે આઇસર અને કાર વચ્ચે અકસ્માત થતાં નવવધૂ સહિત એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. બિલીમોરાનો પરિવાર જાન લઈ પરત ફરી રહ્યો હતો, ત્યારે અકસ્માત થયો હતો. 

from gujarat https://ift.tt/2Gh555l

No comments:

Post a Comment