બનાસકાંઠા: ભૂમાફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગનું મોટું ઓપરેશન, 10 ડમ્પર, 2 હીટાચી મશીન સહિત 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા ભૂસ્તર વિભાગએ ખનીજ ચોરીનું મોટુ નેટવર્ક ઝડપી પાડ્યું હતુ. ગત રાત્રે ભૂસ્તર વિભાગે ડીસાનાં રાણપુર પાસે બનાસ નદી મા રેડ કરી ગેરકાયદેસર ચાલતી રેતી ચોરી ઝડપી પાડી હતી અને રેતી ભરવા માટે વપરાતા બે હીટાચી મશીન અને 10 ડમ્પર ઝડપી પાડ્યા હતાં. અને 25 લાખ ની ખનીજ ચોરી

from gujarat https://ift.tt/2UHOeMp

No comments:

Post a Comment