અમદાવાદઃ પ્રતિબંધ છતાં સરકારના ઉચ્ચ અધિકારી BRTS કોરિડોરમાં કાર ચલાવતા વીડિયોમાં કેદ

અમદાવાદઃ અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક તરફ ભરપૂર પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ કેટલાક સરકારી અધિકારીઓ જ ટ્રાફિકના નિયમો પાડી રહ્યા નથી. એએમસીએ બીઆરટીએસ કોરિડોરમાં બીઆરટીએસ બસ સિવાય કોઇ પણ પ્રાઇવેટ કે સરકારી વાહનોને ચલાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. એટલું જ નહી કોઇ સામાન્ય વ્યક્તિ આ કોરિડોરમાં ઘૂસે તો તેની પાસેથી તગડો દંડ વસૂલવામાં આવે છે.

ત્યારે સરકારના ઉચ્ચ અધિકારી બીઆરટીએસ કોરિડોરમાં કાર ચલાવતા કેમેરામાં કેદ થયા હતા. અમદાવાદના શિવરંજનીથી નહેરૂનગર સર્કલ તરફના બીઆરટીએસ કોરિડોરમાં  ઉચ્ચ પોલીસ અધિકારી કાર ચલાવતા જોવા મળ્યાં હતા. સરકારના ઉચ્ચ અધિકારીઓ પાસેથી ક્યારે દંડ વસૂલવામાં આવશે તેવું લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

from gujarat https://ift.tt/2AJQZXq

No comments:

Post a Comment