ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે જલધારાસોસાયટીમાં એક મકાનમાં દરોડા પાડ્યા હતા. બુટલેગરના ઘરમાં દરોડા દરમિયાન પોલીસને તેના મકાનમાં કબાટ નીચે બનાવેલું ભોયરું મળી આવ્યું હતું. ભોંયરામાંથી પોલીસને 494 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
from gujarat https://ift.tt/2OJXjkE
No comments:
Post a Comment