વડોદરાઃ હોસ્પિટલની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ લગાવી પરિવારજનોએ કર્યો હોબાળો, જુઓ વીડિયો

<p>વડોદરાઃ શહેરની રાવપુરા ઇમેજીન સેન્ટર હોસ્પિટલમાં દાખલ દર્દીના મોત બાદ તેના પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીથી મોત થયું હોવાનું જણાવી હોબાળો મચાવ્યો હતો. મૃતકના પરિવારજનોએ જવાબદાર ડોક્ટર સામે પગલાં ભરવાની માંગ કરી હતી.</p>

from gujarat https://ift.tt/2MUL9HI

No comments:

Post a Comment