<p>વડોદરાઃ હાલોલ ભણવા જતાં વિદ્યાર્થીઓને એસટી બસ ડ્રાઇવરે આસોજ ઉતારવાના બદલે બદલે વડોદરા ઉતારી દીધા હતા. જેના પરિણામે વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા. આ અંગેની ફરિયાદ કરવા ડેપો પર વાલીઓ આવ્યા હતા ત્યારે કોઈ અધિકારી નહીં મળતાં તેઓ રોષે ભરાયા હતા અને વાઘોડિયા ડેપોનો ઘેરાવ કર્યો હતો.</p>
from gujarat https://ift.tt/2PPqi7o
No comments:
Post a Comment