<strong>સોમનાથઃ</strong> હિન્દુઓનાં આસ્થાના પ્રતિક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલ પરિવાર સાથે પહોંચ્યા હતા. નીતિન પટેલે મહાદેવના દર્શન કરી ગુજરાતના વિકાસ અને પ્રજા માટે આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન નીતિન પટેલનો દીકરો મંદિરની દાનપેટીમાં રૂપિયા દાન કરવા જઇ રહ્યો હોય છે તે દરમિયાન નીતિન પટેલ તેમને રોકે છે પરિણામે દીકરો તેમના પર અકળાય છે.
from gujarat https://ift.tt/2wqw46y
No comments:
Post a Comment