IPL 2019: કોહલીએ જણાવ્યું કે- અત્યાર સુધી ચેમ્પિયન કેમ નથી બની શકી RCB?

  <strong>નવી દિલ્હીઃ</strong> રોયલ ચેલેન્જર્સ બેગ્લોર (આરસીબી) ઇન્ડિયન પ્રિમિયર લીગમાં કેમ ચેમ્પિયન બની તે પાછળનું કારણ વિરાટ કોહલીએ જણાવ્યું હતું. કોહલીએ કહ્યું કે ખોટા નિર્ણયના કારણે રોયલ ચેલેન્જર્સ બેગ્લોર અત્યાર સુધીમાં આઇપીએલમાં એક પણ સીઝન જીતી શકી નથી. આરસીબીના કેપ્ટન કોહલીએ શનિવારે આરસીબીની એપ લોન્ચના અવસર પર આ વાત કરી

from gujarat https://ift.tt/2HqcD5O

No comments:

Post a Comment