અમદાવાદ: લોકસભા ચૂંટણી પહેલા ભારતમાં ફરી એક વખત પાકિસ્તાનની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવાદીત નિવેદન આપ્યું છે. વિજય રૂપાણી કહ્યું, કૉંગ્રેસ પાકિસ્તાનની પાર્ટી છે, લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ આગળ રહેશે તો પાકિસ્તાનમાં દીવાળી થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિવેદન બાદ દેશનું રાજકારણ ગરમાવાની પુરી શક્યતા છે. મુખ્યમંત્રી
from gujarat https://ift.tt/2Fv3jep
No comments:
Post a Comment