<strong>નવી દિલ્હીઃ</strong> અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ બોક્સ ઓફિસ પર વિતેલી હોળી પર રિલીઝ થઈ અને ફિલ્મે પ્રથમ વીકેન્ડ પર શાનદાર પરફોર્મન્સ કર્યું. કહેવાય છે કે, ફિલ્મે પોતાના પ્રથમ વીકએન્ડમાં 80 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કર્યો છે. 'કેસરી' વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઇ છે. ફિલ્મે પ્રથમ દિવસે 21.06 કરોડ
from entertainment https://ift.tt/2TyhzqM
No comments:
Post a Comment