ગુજરાતની આ બેઠક પર ભાજપના ઉમેદવારને ટીકિટ અપાતાં કોણ થયું નારાજ, નામ જાણીને ચોંકી જશો

<strong>વલસાડ:</strong> લોકસભા ચૂંટણીને લઈને ભાજપે મોટા ભાગની સીટો પર રિપીટ ઉમેદવાર જાહેરા કર્યા છે ત્યારે વલસાડ-ડાંગ બેઠક પર ભાજપે રિપીટ ફોર્મુલા અપનાવતાં વર્તમાન સાંસદ કે.સી.પટેલને રિપીટ કરાયા છે. જેને લઈ પ્રબળ દાવેદાર ગણાતા તેમના સગા ભાઈ ડી.સી.પટેલ નારાજ થયા છે. <img class="alignnone size-medium wp-image-386241" src="https://ift.tt/2OoXkuP" alt="" width="300" height="225" /> ધરમપુરના ડી.સી.પટેલ

from gujarat https://ift.tt/2TWAukd

No comments:

Post a Comment