<strong>નવી દિલ્હીઃ</strong> રવિવારે કોંગ્રેસે 10 ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને ટિકિટ આપવામાં આવી નથી. રાજીવ સાતવ મહારાષ્ટ્રના હિંગોલીથી સાંસદ હતા અને હવે તેની જગ્યાએ કોંગ્રેસે સુભાષ વાનખેડેને ટિકિટ આપવામાં આવી છે. તેઓ શિવસેનાના પૂર્વ સાંસદ છે. કહેવાય છે કે, ગુજરાતની વિશેષ જવાબદારી સોંપાઈ હોવાથી હાઈકમાન્ડે
from entertainment https://ift.tt/2TuIymQ
No comments:
Post a Comment