ડાન્સર સપના ચૌધરીએ કહ્યું, 'કોંગ્રેસમાં નથી જોડાઈ, પ્રિયંકા ગાંધી સાથેની તસવીર જૂની'

નવી દિલ્હી: ડાન્સર સપના ચૌધરીએ શનિવારે રાત્રે કોંગ્રેસનો ખેંસ ધારણ કર્યો હોવાના સમાચાર હતા જોકે, આ બધાની વચ્ચે સપના ચૌધરીએ આજે ખુલાસો કર્યો છે. સપના ચૌધરીએ કહ્યું, તે ક્યારેય કોંગ્રેસમાં જોડાઈ જ નથી અને તેની પ્રિયંકા ગાંધી સાથેની તસવીર જે માધ્યમોમાં પ્રસારિત થઈ હતી તે હાલની નહીં પરંતુ જૂની

from entertainment https://ift.tt/2HChqkr

No comments:

Post a Comment