અહેમદ પટેલના પુત્ર ફૈઝલે ચૂંટણી લડવાને લઈને આપ્યું ચોંકાવનારું નિવેદન, જાણો વિગત

<strong>વલસાડ:</strong> વલસાડમાં કોંગ્રેસની યોજાયેલી બુથ લેવલની કાર્યકર બેઠકમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈજલે હાજરી આપી હતી. ફૈજલ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના સક્રિય કાર્યકર તરીકે સક્રિય થયો છું અને કોઈ ઈલેક્શન લડવા માંગતો નથી. કોંગ્રેસને જ્યાં મારી જરૂર હશે ત્યાં એક કાર્યકર તરીકે સક્રિય કાર્ય કરીશ. <img class="alignnone size-medium

from gujarat https://ift.tt/2JCUT97

No comments:

Post a Comment