<strong>વાપી:</strong> ભારતીય જનતા પાર્ટીએ 2019 લોકસભા ચૂંટણીને લઈને ગુરૂવારની સાંજે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ 184 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. દાદરા નગર હવેલીમાં કદાવર નેતા નટુભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. નટુભાઈ પટેલ વિકાસનાં કામો અને ગ્રાઉન્ડ પર કામ કરનારા નેતા માનવામાં
from gujarat https://ift.tt/2OiO5Mt
No comments:
Post a Comment