<strong>પાલનપુર:</strong> ભાજપે લોકસભાની ચૂંટણી માટે 11 બેઠકો પર સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી છે. જેમાં પક્ષના કેટલાંક સીનિયર નેતાઓની સાથે સાથે વર્તમાન સાંસદોએ પણ દાવેદારી નોંધાવી છે. બેઠક પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપના નિરીક્ષકો સમક્ષ 35 જેટલા દાવેદારોએ ટીકિટ માંગી છે. સાંસદ લીલાધર વાઘેલાની સાથે બનાસકાંઠાના
from gujarat https://ift.tt/2VXdldM
No comments:
Post a Comment