લોકસભા ચૂંટણી પહેલા BJPને ઝાટકો, ગુજરાત સરકારના ક્યા મંત્રી સામે ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું, જાણો વિગત

<strong>અમદાવાદઃ</strong> 400 કરોડ રૂપિયાના કથિત ફિશરીઝ કૌભાંડમાં રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકીની મુશ્કેલીમાં વધારો થયો છે. ગાંધીનગરની સ્પેશિયલ એસીબી કોર્ટે મંત્રી પરષોત્તમ સોલંકી સામે ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કર્યું છે. આ પહેલા પરષોત્તમ કોર્ટમાં હાજર ન રહેતા બિન જામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કરાયું હતું. આમ છતાં સોંલકી ગેરહાજર રહેતા બિનજામીન પાત્ર

from gujarat https://ift.tt/2O9PRQb

No comments:

Post a Comment