કોંગ્રેસ આજે વધુ 6 ઉમેદવારોના નામ કરશે જાહેર, આ નામ લગભગ નક્કી, જાણો વિગતે

<strong>અમદાવાદઃ</strong> આજે ધુળેટીના દિવસે કોંગ્રેસ ગુજરાતની વધુ છ બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. ગઈકાલે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સોનિયા ગાંધી, મનમોહસિંહ બેઠકમાં હાજર રહ્યાં હતાં. આ સાથે જ રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી પણ આ હેઠકમાં સામેલ થયાં હતાં. બેઠકમાં

from gujarat https://ift.tt/2TZUMbr

No comments:

Post a Comment