અરવલ્લી: ધનસુરા પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પડાવામાં આવ્યા હતા. જેમાં 15 હજારથી વધુના મુદ્દામાલનો નાશ કર્યો હતો. પોલીસે ધનસુરા ,વડાગામ ,કનાલ સહિતના ગામોમાં દરોડા પાડ્યા હતા. દેશી દારૂ બનાવવાની 5 ભઠ્ઠીઓ પોલીસે ઝડપી હતી. પોલીસને જોઈ બુટલેગરો ફરાર થઈ ગયા હતા.
from gujarat https://ift.tt/2qSLDRO
No comments:
Post a Comment