<strong>ગીર સોમનાથઃ</strong> સાસણ ગીરના દેવળીયા પાર્કમાં સિંહે બે લોકો પર હુમલો કર્યો હતો. સિંહ એક વ્યક્તિને જંગલમાં ઢસડીને લઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જંગલ કર્મચારીઓ રજનીશને શોધવા માટે નીકળ્યા પરંતુ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહના હુમલામાં ઘાયલ દિનેશ નામના એક વ્યક્તિને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં
from gujarat https://ift.tt/2zy1cU5
No comments:
Post a Comment