દેવળીયા પાર્કમાં સિંહ યુવકને ઉઠાવી ગયો, એકને કરી દીધો ઘાયલ, જુઓ વીડિયો

દેવળીયા પાર્કમાં આજે સિંહે બે વ્યક્તિ પર હુમલો કરી દીધો હતો. એક વ્યક્તિ પર હુમલો કરતાં તેની હાલત ગંભીર છે, જ્યારે એક વ્યક્તિને સિંહ ઉપાડી ગયો હતો. વન વિભાગને તેની લાશ મળી છે. 

from gujarat https://ift.tt/2BF5mL7

No comments:

Post a Comment