પાકિસ્તા મરીન સિક્યોરિટીએ બે ભારતીય બોટ સાથે 12 માછીમારોનું કર્યું અપહરણ, જુઓ વીડિયો

પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ ભારતીય જળસીમા નજીકથી બે ભારતીય બોટ સાથે 12 માછીમારોનું અપહરણ કર્યું છે. આ બોટ ગુજરાતના પોરબંદર અને ઓખાની હોવાની માહિતી મળી છે.

from gujarat https://ift.tt/2Ft9NwA

No comments:

Post a Comment