<p>અમદાવાદઃબે યુવતીઓ જાહેરમાં લડતી હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો ડાકોરનો હોવાનું કહેવામાં આવી રહ્યો છે. યુવતીઓ વચ્ચે કઇ વાતને લઇને લડાઇ થઇ હતી તેને લઇને કોઇ જાણકારી મળી શકી નથી. </p>
from gujarat https://ift.tt/2w0nxGZ
No comments:
Post a Comment