મુંબઇઃ સોશ્યલ મીડિયા પર સેલિબ્રિટીઝ પોતાના હૉટ અને સેક્સી વીડિયો પૉસ્ટ કરીને હંમેશા ચર્ચામાં રહે છે. આ લિસ્ટમાં હવે ટીવી એક્ટ્રેસ સારા ખાન પણ કમ નથી. તેને તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સેક્સી વીડિયો પૉસ્ટ કર્યો છે જે બાથરૂમનો છે. એક્ટ્રેસ સારા ખાને આ બાથરૂમ વીડિયોમાં એકદમ સેક્સી લાગી રહી છે, તેને બિકિનીમાં પોતાનો ફૉટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જોકે, તસવીર સામે આવ્યા બાદ તે જોરદાર ટ્રોલ થઇ હતી. લોકોએ તેના પર ઇસ્લામ ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે આ અભિનેત્રીએ ટ્રોલર્સને જોરદાર જવાબ આપતા હવે બૉલ્ડ વિડીયો શેર કર્યો છે.

@ssarakhan stuns in bikini with sister in Dubai

A post shared by  Oshine Koul (SpotboyE) (@spotboyesocial) on <time style="font-family: Arial,sans-serif; font-size: 14px; line-height: 17px;" datetime="2018-08-09T07:21:15+00:00">Aug 9, 2018 at 12:21am PDT</time>

સારા ખાનના આ બાથરૂમ વીડિયોમાં તેની સાથે બહેને આર્યા ખાન પણ જોવા મળી રહી છે. બન્ને બહેનો બિકિની હૉટ દેખાઇ રહી છે. આ વિડીયોમાં સારા ખાન બાથરૂમ ઉપરાંત સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. આ પહેલા પણ સારા ખાનની ઘણી તસવીરો ચર્ચામાં છે. કેટલાક દિવસ પહેલા સારા ખાનનો ન્યૂડ બાથટબવાળો વિડીયો સામે આવ્યો હતો. આ વિડીયોમાં સારા ખાન ન્યૂડ થઇને બાથટબમાં જોવા મળી હતી. આ વિડીયો સામે આવ્યા બાદ સારા ખાને કહ્યું હતુ કે આ વિડીયો તેની બહેને શૂટ કર્યો હતો અને ત્યારે તે નશામાં હતી.
from entertainment https://ift.tt/2P41058
No comments:
Post a Comment