વાંકાનેરઃ લોકો જોતા રહ્યા ને યુવકે ટ્રેન સામે કૂદીને આપી દીધો જીવ, હચમચાવી નાંખે તેવો વીડિયો જુઓ

<strong>મોરબીઃ</strong> મોરબીના વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસેના રેલવે ક્રોસિંગ પર એક યુવકે ટ્રેન સામે કૂદી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાનો વીડિયો હાલમા સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રેલવે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. મૃતક યુવક નવસારીના ચીખલીનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

from gujarat https://ift.tt/2OFFwui

No comments:

Post a Comment