સવારે કચ્છના અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ, જુઓ વીડિયો

લાંબા સમયના વિરામ બાદ ફરી કચ્છમાં મેઘરાજાએ પધરામણી કરી છે. ગઈ કાલે મોડી રાતથી પૂર્વ કચ્છના શહેરી વિસ્તાર કંડલા, ગાંધીધામ ,અંજાર ,આદિપુર આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. આજે વહેલી સવારે પણ ગાંધીધામ, અંજાર આસપાસ ના વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડતા ગરમીથી લોકોને રાહત મળી છે.

from gujarat https://ift.tt/2KDpOxl

No comments:

Post a Comment