દ્વારકાના એક વૃદ્ધ દ્ધારા એસ ડી એમ કચેરીએ કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા જયસુંખ પંડ્યા નામના વ્યકતિએ પાણી પ્રશ્ને પોતાના શરીર પર કેરોસીન છાંટી સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થળ પર હાજર લોકોએ દોડીને તેમને બચાવી લીધા હતા.
from gujarat https://ift.tt/2MQWuFu
No comments:
Post a Comment