અમરેલીઃ કોમ્પલેક્સમાં ટ્રક ઘૂસી જતાં તૂટ્યો પિલ્લર, બાઇકનો બોલાવી દીધો ખુરદો, જુઓ વીડિયો

<strong>અમરેલીઃ</strong> બાબરામાં સેવન સ્ટાર કોમ્પ્લેક્સમાં ટોરસ ટ્રક ઘૂસી ગઈ હતી. સદનસીબે સવારનો બનાવ હોવાથી કોમ્પ્લેક્સની તમામ દુકોનો બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માતમાં તોતિંગ વૃક્ષ ધરાશાહી થયું તેમજ કોમ્પ્લેક્ષને નુકસાન થયું છે. અકસ્માતમાં અહીં પાર્ક કરેલ બાઈક ચગદાઈ ગયું હતું. ટોરસનો ચાલક ફરાર થઈ ગયો છે. પોલિસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી ટોરસના ચાલકને ઝડપવા ચક્રોગતિમાન કરાયા છે.

from gujarat https://ift.tt/2n0w2Oc

No comments:

Post a Comment