વડોદરાઃ હજ માટે ગયેલા પરિવારને થયો કડવો અનુભવ, હજ કમિટી વિરુદ્ધ રોષ

<p>વડોદરાઃ વડોદરાથી હજ માટે ગયેલા પરિવારને કડવો અનુભવ થયો હતો. વડોદરાના હજયાત્રી ઐયુબ ધોબીએ એક વીડિયો બનાવ્યો હતો જેમાં મક્કામાં વડોદરાના હજયાત્રીઓને થઇ રહેલી સમસ્યાઓને બતાવવામાં આવી છે.  વીડિયો વાયરલ થતા વડોદરાના મુસ્લિમ સમાજમાં વિડીયો વાયરલ થતા હજ કમિટી વિરુદ્ધ રોષ વ્યાપી ગયો છે.  વીડિયોમાં બતાવવામાં આવે છે કે પાંચ રૂમ વચ્ચે તેમને એક કિચન અપાયું છે. આ મામલે વડોદરાના મુસ્લિમ અગ્રણીઓએ ગુજરાત હજ કમિટીને ફરિયાદ કરી છે. </p>

from gujarat https://ift.tt/2M5fgfc

No comments:

Post a Comment