ભરુચઃ સ્વાતંત્ર્ય દિને ભાષણ આપતી વખતે જ એટેક આવતાં સરપંચના પતિનું મોત, જુઓ વીડિયો
<strong>ભરૂચ:</strong> શુક્લતીર્થ ગ્રામપંચાયતના મહિલા સરપંચના પતિનું ધ્વજ વંદન કાર્યક્રમ દરમિયાન હૃદય રોગના હુમલાથી મોત થયું છે. વક્તવ્ય દરમિયાન હૃદય રોગનો હુમલો આવતા જમીન પર ઢળી પડયા બાદ મોત નીપજ્યું હતું.
No comments:
Post a Comment