કેનેડા ગયેલા ગુજરાતી યુવકે પોતાના વાયરલ થયેલા વીડિયો અંગે શું કહ્યું? જુઓ વીડિયો
કેનેડા ગયેલા ક્રિશ ભંડેરીએ કેનેડામાં બનાવેલો વીડિયો વાયરલ થઈ ગયા પછી તે ફેમશ થઈ ગયો છે. ત્યારે તેણે એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી અને આ વીડિયો કેવી રીતે બનાવ્યો તે જણાવ્યું હતું.
No comments:
Post a Comment