અભિનેત્રી કરીના કપૂર કઈ એક્સરસાઈઝથી રહે છે ફિટ, જુઓ વર્ક આઉટનો વીડિયો

મુંબઈ: અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાની ફિટનેસને લઈને કેટલી પેશનેટ છે તે સૌ જાણે છે. પ્રેગ્નેન્સી બાદ પણ તેણે જે રીતે વજન ઘટાડ્યું છે તે દરેક મહિલા માટે ઉદાહરણ બની ગયું હતું. તે ઘણીવાર જીમની બહાર જોવા મળે છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પોતાની ગર્લ ગેંગ સાથે વર્ક આઉટ કરી રહી છે. કરીના કપૂર જીમમાં Pilates એક્સરસાઇઝ કરતી જોવા મળી હતી. કરીના ક્યારેય વર્ક આઉટ મિસ કરતી નથી. અત્યારે તે પરફેક્ટ બોડી શેપમાં છે. આ તેની મહેનતનું જ પરિણામ છે કે તે આ ઉંમરે પણ આટલી ફિટ છે. કરીનાની ટ્રેનર નમ્રતા પુરોહિતે આ વીડિયો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. કરીના કપૂર ખાન સાથે મલાઈકા અરોરા પણ જોવા મળી હતી. બંને વર્ક આઉટ કરતાં જોવા મળ્યા છે.

Oh my this crazy circuit workout with @malaikaarorakhanofficial and #KareenaKapoor with dad @samir.purohit as taskmaster!! ???????????? As they say, ‘what doesn’t kill you makes you stronger!!’ And we did come out stronger, better, fitter ???????????? like the song in the video says... Every single day I’m going to make something great.. that’s my wayyyy ???????? well that’s OUR WAY!! ❤️???? . . . . #Pilates #PilatesGirls #Madness #Fun #MalaikaAroraKhan #NamrataPurohit #ThePilatesStudio #FitGirls #Fitness #FitIndia #Fit #Fitspiration #FitnessMotivation #KareenaKapoorKhan

A post shared by  Namrata Purohit (@namratapurohit) on <time style="font-family: Arial,sans-serif; font-size: 14px; line-height: 17px;" datetime="2018-08-07T10:58:25+00:00">Aug 7, 2018 at 3:58am PDT</time>

from entertainment https://ift.tt/2nmOWiM

No comments:

Post a Comment