જામનગરઃ ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત લારી-પાથરણાવાળાને દૂર કરાયા, જુઓ વીડિયો

જામનગરઃ શહેરમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત લારી-પાથરણાવાળાને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

from gujarat https://ift.tt/2vHtOqY

No comments:

Post a Comment