<strong>ચંદીગઢઃ</strong> ગુરુ ગ્રંથ સાહેબના અપમાનના મામલે આજે અક્ષય કુમારની પૂછપરછ થશે. SIT સામે રજૂ થવા માટે આજે સવારે અક્ષય કુમાર ચંદીગઢ પહોંચી ગયો છે. અહીંયા તે નિવેદન નોંધાવવા અને ઈન્વેસ્ટિગેશનમાં સહયોગ આપવા પહોંચ્યો છે. અક્ષય કુમારને આ મામલે પહેલા અમૃતસર બોલાવવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેની અરજી પર ચંદીગઢમાં રજૂ
from entertainment https://ift.tt/2PJqBE4
No comments:
Post a Comment