<strong>ગાંધીનગરઃ</strong>પાટીદારોને અનામત આપવાની માંગ લઈને પાસ કન્વીનરોએ OBC કમિશન સામે રજૂઆત કરી હતી. હાર્દિક પટેલ સહિત પાટીદાર અનામત આંદોલન સમિતિના 25 કન્વીનરોએ સુજ્ઞાબેન સમક્ષ 11 પાનાનો પત્ર લખી તમામ મુદ્દે રજૂઆત કરી હતી. આજની મુલાકાત બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે સુજ્ઞાબેનના હકારાત્મક વલણને આવકારીએ છીએ. પાસ કન્વીનરોએ સર્વે
from gujarat https://ift.tt/2FDAP4p
No comments:
Post a Comment