નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા વડિયા ગામમાં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભાવનગરના જિલ્લા પોલીસ વડા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ સમયે SP આ સંગીત સંધ્યામાં ગીતોની રમઝટ બોલાવી હતી.
from gujarat https://ift.tt/2DKEhb0
No comments:
Post a Comment