બનાસકાંઠામાં વધુ એક શૌચાલય કૌભાંડ આવ્યું સામે, જુઓ વીડિયો

<p>બનાસકાંઠમાં ફરી એકવખત શૌચાલય કૌભાંડ સામે આવ્યું છે. આ વખતે લાખણીના મડાલ ગામે કૌભાંડ બહાર આવ્યું છે. ગામમાં એક વર્ષમાં શૌચાયલનું કામ પૂરું થયું નથી. કામ પૂરું કર્યા વગર નાણાં કોન્ટ્રાક્ટરો લઈ ફરાર થઈ ગયા બાદ અધિકારીઓની મિલિભગત સામે આવી છે. ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી તપાસ કરે તેવી માંગ

from gujarat https://ift.tt/2PKmXcF

No comments:

Post a Comment