પ્લેબેક સિંગર મોહમ્મદ અઝીઝનું હાર્ટ એટેકથી મોત, અમિતાભની ફિલ્મથી થયા હતા જાણીતા

<strong>મુંબઈઃ</strong> બોલીવુડ ફિલ્મોના જાણીતા પ્લેબેક સિંગર મોહમ્મદ અઝીઝનું મંગળવારે 64 વર્ષની વયે નિધન થયું હતું. તેમની પુત્રી સનાએ આજે આ અંગેની જાણકારી આપી હતી. અઝીઝ કોલકાતામાં એક પ્રોગ્રામ પૂરો કરીને મુંબઈ પરત ફરતા હતા ત્યારે એરપોર્ટ પર હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને નાણાવટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા

from entertainment https://ift.tt/2r8pYVZ

No comments:

Post a Comment