\'હાર્દિક પટેલ ઉબડો પડી ગ્યો તોય અનામત નહીં આપી, અમારા આનંદીબેન ઘરે બેસી ગયા\'

ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પાટીદાર આંદોલનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, અનામત આંદોલનને કારણે આનંદીબેનને ઘરે બેસવું પડ્યું.

from gujarat https://ift.tt/2K69JkZ

No comments:

Post a Comment