સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની અછતને દૂર કરવા રાજ્ય સરકારે દરિયાના ખારા પાણીને મીઠું પાણી બનાવવા માટેના પ્લાન્ટની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. જામનગરના જોડીયા ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે અંદાજે 700 કરોડના ખર્ચે આ પ્લાન્ટ બનશે. જોડીયા ખાતે સ્થપાનાર 100 એમ.એલ.ડીની ક્ષમતાના પીપીપી મોડ આધારિત ડીસેલીનેશન પ્લાન્ટના એમ.ઓ.યુ મુખ્યમંત્રી વિજયભાઇ
from gujarat https://ift.tt/2BbYCnQ
No comments:
Post a Comment