હાર્દિક-લાલજીનું નામ લઈને દિનેશ બાંભણીયાએ શું કહ્યું? જુઓ વીડિયો

મરાઠાઓને અનામતની વાત વચ્ચે દિનેશ બાંભણિયાએ હાર્દિક પર પ્રહારો કર્યા છે. પાસના આગેવાનો સમાજને બાજુમાં રાખીને પોતાનો રાજકીય રોટલો સેકી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

from gujarat https://ift.tt/2Ft3BVd

No comments:

Post a Comment